વિકિડેટા

This page is a translated version of the page Wikidata and the translation is 78% complete.
Outdated translations are marked like this.

પ્રકલ્પનો શરૂઆતનો વિકાસ ઍલન ઈન્સ્ટીટ્યુટ ફોર આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ [ai], [https://www.moore.org/ ગોર્ડન ઍન્ડ બેટી મુર ફાઉન્ડેશન2] અને ગુગલ, ઈન્ક. દ્વારા ઉદારતાપૂર્વક અપાયેલ અનુદાનમાંથી કરવામાં આવેલ છે.

વિકિડેટા([www.wikidata.org www.wikidata.org])નું લક્ષ્યાંક વિશ્વ વિષે એક મુક્ત જ્ઞાન આધાર બનાવવાનો છે કે જેને માણસ અને યંત્ર બંને દ્વારા વાંચી તેમજ ફેરફાર કરી શકાય. તે વિકિમિડિયાના બધા જ પ્રકલ્પોની ભાષામાં કેન્દ્રીય ઢબે માહિતી પૂરી પાડશે અને જેવી રીતે વિકિમિડિયા કોમન્સ મલ્ટીમિડીયા ફાઈલ મેળવવા માટે પરવાનગી આપે છે તેવી રીતે માહિતીને કેન્દ્રીય ઢબે પૂરી પાડશે. વિકિડેટાએ વિકિમિડિયા દ્વારા શરૂ કરાયેલ અને જાળવવામાં આવતો પ્રકલ્પ છે.

It enables central management of interwiki links located in the sidebar, between projects' language versions and across projects covering given subjects, which was previously implemented through individual interwiki links at page bottoms.

વધુ માહિતી

વિકિપીડિયા પર થતી અસર

અમે ત્રણ મુખ્ય વસ્તુ પર કામગીરી કરીએ છીએ:

  1. ભાષાની કડીઓનું કેન્દ્રીકરણ
  2. બધી જ વિકિપિડિયાના ઈન્ફોબોક્સ ડેટા માટે કેન્દ્રીય મથક પૂરું પાડવું
  3. વિકિડેટા પર રહેલી માહિતીને આધારે યાદી પ્રકારના લેખ બનાવવા અને સુધારવા

સ્થિતિ અને સમયરેખા

અમે વિકિડેટા પરની પ્રવૃત્તિનો સારાંશ ચોક્કસ સમયાંતરે સ્થિતિ સુધારો પર ચડાવીએ છીએ.

કદ

Wikidata is currently the largest Wikimedia project, with over 100 million content pages.