વિકિડેટા/વિકાસ

This page is a translated version of the page Wikidata/Development and the translation is 50% complete.

વિકિડેટા એ એક મુક્ત સ્ત્રોત વિકાસનો પ્રકલ્પ છે. તેનો શરૂઆતનો વિકાસ વિકિમિડિયા જર્મની, બર્લિન ખાતે એક ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. બાહ્ય સહયોગને સરળ બનાવવા માટે આ પાનાં વિકાસની હાલની સ્થિતિ નોંધશે. વિકાસ માટે અમે સ્ક્રમનો ઉપયોગ કરીએ છીએ, જેથી પ્રકલ્પમાં શું ચાલી રહ્યું છે તેનો પ્રત્યક્ષ અહેવાલ મળી શકે.

બધી જ ચર્ચાઓ અને નિર્ણયો જરૂરિયાતનાં પાનાં પર નક્કી કરાયેલ જરૂરિયાતોની યાદી મુજબ જ હોવા જોઈએ.

સેટ અપ અને કું.

ભૂલો

વિકાસ પ્રક્રિયા

ચડત

વિકાસ નોંધ

સ્ટોરીબોર્ડસ/મોકઅપ્સ

ક્રમમાં ન ગોઠવેલ નોંધ

લખવાનું બાકી

અન્ય ચર્ચાઓ અને સંબંધિત પ્રકલ્પો