આપના વિચારો અમને જણાવો: એમા લગભગ 15 મિનિટનો સમય લાગશે. અમને ગ્લોબલ સાઉથ દેશો માથી આવતા અમારા સભ્યો અને વપરાશકર્તાઓ પાસેથી વધુ જાણકારી મેળવવાની ઉત્કંઠા છે. વિકિપીડિયા અને તેના અન્ય વિકિમિડીયા પ્રોજેક્ટ વિષેના તમારા પ્રતિભાવો અમારા માટે ખૂબ મૂલ્યવાન છે. એ અમને ગ્લોબલ સાઉથના સ્થાનિક (વિકિ) સમુદાયોની ચોક્કસ જરૂરિયાતોને સમજવામાં મદદરૂપ થશે, ડેટા પ્રદાન કરશે જે પ્રોડક્ટ ડેવલપમેન્ટને સહાય કરે છે, અને આગામી વ્યૂહાત્મક આયોજનની પ્રક્રિયાના માર્ગદર્શનમાં મદદ કરશે.
અમુક કાયદાકીય વાતો…
આ જવાબો આપીને એક રીતે તમે અમને તમારા ઉત્તરોની નોંધ લેવાની અને તેને લોક કોશ (પબ્લિક ડોમેન)માં ખૂલ્લા મૂકવાની પરવાનગી આપો છો. આમ કરવાથી અમે મુક્ત વિશ્લેષણ, સંશોધન અને અભ્યાસ કરી રહેલા અન્ય લોકો/સંસ્થાઓ સાથે તમારું જ્ઞાન મુક્ત પણે વહેંચી શકીશું. અમે તમારું નામ, સરનામું, ફોન નંબર કે ઇમેલ, વગેરે ખુલ્લેઆમ જાહેરમાં પ્રદર્શિત નહી કરીએ, સિવાય કે કાયદાકીય રીતે એ જરૂરી હોય. (આ ખાતરી આપતી વખતે અમે એમ માની લઈએ છીએ કે તમે નિર્ધારીત જગ્યાએ કે જ્યાં તમારી અંગત માહિતી માંગી હોય તે સિવાયની અન્ય કોઈ જગ્યાએ એ પ્રકારની માહિતી નહિ લખો)
પ્રતિભાવો આપવા બદલ ફરી એક વખત તમારો આભાર!
વસ્તીવિષયક
તમારો રહેણાંક દેશ કયો છે?
આર્જેન્ટિના
બાંગ્લાદેશ
બ્રાઝિલ
ઈજિપ્ત
ભારત
ઇન્ડોનેશિયા
જોર્ડન
મેક્સિકો
ફિલિપાઇન્સ
સાઉદી અરેબિયા
ટર્કી
વિયેતનામ
અન્ય (સ્પષ્ટ કરો):
તમારી ઉંમરની શ્રેણી શું છે?
૧૦-૧૫
૧૬-૨૦
૨૧-૨૫
૨૬-૩૦
૩૧-૩૫
૩૬-૪૦
૪૧-૪૫
૪૬-૫૦
૫૧-૫૫
૫૬-૬૦
૬૧-૬૫
૬૬-૭૦
૭૦ વર્ષથી વધુ
કોઇ જવાબ નહી
તમે પૂર્ણ કરેલ છેલ્લુ શૈક્ષણિક સ્તર કયું હતું?
કોઇ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરેલ નથી
બાલમંદિરથી ૮મા ધોરણ સુધી
માધ્યમિક શાળા, ડિપ્લોમા નહિ
ઉચ્ચતર માધ્યમિક શાળા, ડિપ્લોમા કે સમકક્ષ (દા.ત. જીઇડી)
અમુક કોલેજ ના પ્રમાણપત્ર, સ્નાતક નહિ
તકનિકી કે વ્યાવસાયિક તાલિમ
સ્નાતક
અનુસ્નાતક
વ્યાવસાયિક ડિગ્રી
ડોક્ટરેટ ડિગ્રી
કઈ ભાષાઓ તમે અટક્યા વિના વાંચી કે લખી શકો છો?
અરેબિક
બંગાળી
અંગ્રેજી
ફ્રેન્ચ
ગુજરાતી
હિંદી
ઇન્ડોનેશિયન
કન્નડ
મલયાલમ
મરાઠી
નેપાળી
ઓડિયા
પોર્ટુગીઝ
પંજાબી
સ્પેનિશ
ટેગલોગ
તમિળ
તેલુગુ
ટર્કિશ
વિયેતનામિઝ
અન્ય (સ્પષ્ટ કરો ):
તમારી હાલની રોજગાર સ્થિતિ શું છે?
પગારદાર
સ્વ-રોજગાર (વ્યવસાય)
કામ નથી અને કામની શોધમાં
કામ નથી, પણ હાલમાં શોધી પણ નથી રહ્યા
ગૃહકાર્ય
વિદ્યાર્થી
માતા-પિતા / પાલકની સાથે રહો છો
લશ્કરમાં
નિવૃત્ત
કામ કરવા માટે અક્ષમ
તમારી જાતિ/લિંગ શું છે?
પુરુષ
સ્ત્રી
જણાવવા નથી માંગતા
જણાવવા નથી માંગતા
ઇન્ટરનેટ વપરાશ
ઇન્ટરનેટનો વપરાશ તમે સરેરાશ કેટલા સમય માટે કરો છો?
માસિક/૧ કલાક કરતા ઓછું
સપ્તાહિક/ ૧ કલાક કરતા ઓછું
દિવસ/ ૧ કલાક કરતા ઓછું
દિવસ / ૧-૨ કલાક
દિવસ/ ૩-૫ કલાક
પ્રતિ દિન ૫ કલાક કરતા વધુ
મોટે ભાગે તમે ઇન્ટરનેટ કયા સ્થળેથી વાપરો છો?
મોબાઇલ ફોન
શાળા
કામના સ્થળે
ઘર
જાહેર સ્થળો (ઇન્ટરનેટ કાફે, પુસ્તકાલય, વગેરે)
મિત્રના ઘરે
અન્ય (કૃપા કરી સ્પ્ષ્ટ કરો):
તમે સામાન્ય રીતે ઇન્ટરનેટ વાપરવા કયા સાધનનો ઉપયોગ કરો છો?
ડેસ્કટોપ કમ્પ્યૂટર
લેપટોપ
ટેબ્લેટ/આઇપેડ
સ્માર્ટફોન
ફિચર ફોન (સ્માર્ટ ફોન નહિ)
અન્ય (જણાવો)
ઇન્ટરનેટ વાપરવા પાછળનો તમારો મુખ્ય ઉદ્દેશ શું છે?
ઇમેલ
સમાચાર
સોશિયલ નેટવર્કિંગ
બ્લૉગિંગ
શોધ
ચેટ
ગેમ્સ
અન્ય (જણાવો)
મોટા ભાગે તમે કઇ વૅબસાઇટ વાપરો છો?
ફેસબુક
યુટ્યુબ
ગુગલ
યાહૂ
બ્લૉગ સાઇટ્સ
વિકિપીડિયા
ટ્વિટર
અન્ય (જણાવો)
મોટેભાગે તમે કયા ખાતા વાપરો છો?
ફેસબુક
યુટ્યુબ
ગુગલ
એમ.એસ.એન.
યાહૂ
બ્લૉગ સાઇટ્સ
વિકિપીડિયા
ટ્વિટર
ઇમેલ ખાતાં
અન્ય (નામ આપો):
મોટેભાગે તમે કઈ ભાષામાં ઇન્ટરનેટ પરની માહિતી વાંચો છો?