Gujarati Wikisource Workshop, Ahmedabad/Feedback

Hello, thanks for participating in Gujarati Wikisource Workshop, Ahmedabad. Deepak (talk) 23:58, 3 March 2019 (UTC)This is the feedback time.[reply]

Please write in details on areas such as

  • Event planning સુંદર આયોજન
  • Training. ઘણું શીખવા મળ્યું. શીખવવાની રીત સહજ અને સરલ .
  • Logistics ઉત્તમ
  • Management


For private feedback, send an email to tito(_AT_)cis-india.org. For unidentified feedback, please use this form

Please share your detailed feedback below:

  • Please summarize your experience in this workshop in 2-3 sentences? (How was you experience, was it helpful? Be innovative! You may write in text, or upload a video/audio etc)
A: હા આ કાર્યશાળામાં ઘણું નવું અને સર્જનાત્મક શીખવા મળ્યું. કામ કરવામા એથી સરળતા રહેશે.
  • In a scale of 1–5 (where 1 means the lowest and 5 means the highest), would you join a similar workshop in future? (write in details, please)
A: હા .ભવિષ્યમાં થનારી આવી કાર્યશાળામાં અવશ્ય ભાગ લઇ શકાશે
  • Please explain in details what went well during the workshop?(write in details, please)
A: આ કાર્યશાળા દરમિયાન વિકિસ્રોત પરની વિવિધ પરિયોજનાઓ વિષે જાણ્યું,એ કઈ રીતે કામ કરે છે,કામ કરવા માટેની ટેક્નિકલ બાબતો જયંતનાથ,ટીટો દત્ત,સુશાંત સાવલા,અનંત રાઠોડ દ્વારા જાણવા મળી.
  • Please explain in details what would you have liked to be different?(how could we improve the workshop, write in details, please)
A: આ કાર્યશાળાથી એક વાત સમજાઈ કે ગુજરાતી ભાષા સાહિત્યમાં પ્રગટ પુસ્તકો બહોળા સમાજને ઓનલાઇન ઉપલબ્ધ થવા જોઈએ.કૉપીરાઈટ મુક્ત પુસ્તકો ઉપરાંત સર્જકો સાથે સંવાદ કરી એમના ગુજરાતી સાહિત્ય માટે મહત્વના પુસ્તકો દાનમાં મળે એવો પ્રયત્ન કરવો એવું નક્કી કર્યું છે.મારું પુસ્તક "ગુજરાતી નાટ્યવિવેચન" એ રીતે વિકિસ્રોતને મેં અર્પણ કર્યું છે.
  • How do you plan to use and share your learning in near future?
A: હા મારા વિદ્યાર્થીઓ અને સાથી પ્રોફેસર મિત્રોને જણાવીશ.

/#Deepak (talk) 11:58, 1 March 2019 (UTC)[reply]