Admin activity review/2013/Notice to communities/gu

Comment Note: This notice will be sent to wikis listed on Admin activity review/2013/Data#Wikis with inactive rights holders which are not marked as exempt there.

મહત્વનું:પ્રબંધક સક્રીયતા સમીક્ષા edit

નમસ્કાર વૈશ્વિક સમુદાયની સંમતિથી "ખાસ હક્કો"(પ્રબંધક, રાજનૈતિક વગેરે) રદ કરવા નવી નીતિ અમલમાં લવાઈ (આ ચર્ચા બાબતે તમારા સમુદાયને જાણ કરવામાં આવી હતી). આ નીતિ અનુસાર નાના વિકિ પર કારભારીઓ પ્રબંધકોની સક્રીયતાની સ્થિતિને ચકાસી રહ્યા છે. અમારી જાણ અનુસાર, તમારી વિકિ પર નિષ્ક્રિય ખાતાના "ખાસ હક્કો" દૂર કરવા માટે કોઈ વિધિસર પદ્ધતિ નથી. તેનો મતલબ એવો થાય કે અહીં પ્રબંધક સક્રીયતા સમીક્ષા અનુસાર કારભારીઓ તે કામગીરી સંભાળશે.

આપણા નક્કી કર્યા અનુસાર નીચે પ્રમાણેના સભ્યો નિષ્ક્રીયતાના માપદંડમાં ખરા ઉતરે છે (બે વર્ષ સુધી કોઈ સંપાદન અથવા નોંધાયેલ કાર્યવાહી ન કરેલ હોય):

  1. સભ્ય ૧ (પ્રબંધક)
  2. સભ્ય ૨ (રાજનૈતિક, પ્રબંધક)
  3. ...

આવા સભ્યોને તેમના કેટલાક હક્કો અથવા તમામ હક્કો જાળવી રાખવા સમુદાયની ચર્ચા શરૂ કરવા ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે. જો સભ્ય જવાબ ન આપે, તો પછી કારભારીઓ તેમના આ ખાસ હક્કો દૂર કરશે.

જોકે, તમે સમુદાય તરીકે તમારી પોતાની પ્રબંધક સક્રિયતા સમીક્ષા નીતિ અથવા પ્રક્રિયા ઘડવા માગતા હો જે વૈશ્ચિક પ્રક્રિયાને બદલે લાગુ થાય, નિષ્ક્રિય સભ્યો વિશે જુદો નિર્ણય લેવા માગતા હો અથવા તો આ પ્રમાણેની કોઈ નીતિ હોય જે અમે ચૂકી ગયા હોઈએ તો મહેરબાની કરીને ખાતે જાણ કરશો જેથી અમને તમારા વિકિ ખાતે હક્કોની સમીક્ષા સાથે આગળ ન વધીએ. આભાર, (સહી)